Sunday, September 14, 2008

રૂદ્રાક્ષ (RUDRAX)

રૂદ્રાક્ષ ના એક મુખીથી લઇ અને એકવીશ મુખી સુધીના પ્રકાર હોય છે,જે દરેકનું શાસ્ત્ર પ્રમાણે મહત્વ છે.......
For more... READ_______===My Wikipedia
http://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7

Wednesday, August 20, 2008

Books


આપને ધાર્મિક,સાંસ્ક્રુતિક,પુસ્તકો વાંચવાનો શોખ છે?
ગુજરાતી,હિન્દી,અંગ્રેજી ભાષામાં સારા અને સસ્તા પુસ્તકો માટેજરૂર જુઓ
http://www.gitapress.org/.
સૌને જન્માષ્ટમી ની ખુબ ખુબ વધાઇ.

મનની શાંતિમનની શાંતિ માટે વાંચવા જેવો લેખ.
જેમાં લાઓત્સે અંત સમયે પોતાના જીવન ના રહસ્ય ની વાત કરે છે.

http://www.gujaratsamachar.com/gsa/20080821/guj/supplement/d18.html

Sunday, July 6, 2008

Tuesday, June 17, 2008

JUNAGADH

જૂનાગઢ ના પ્રેમીજનો માટે વાંચવા જેવો સુન્દર લેખ તથા ફોટોગ્રાફ્સ. http://www.readgujarati.com/sahitya/?p=2115
આભાર સહ

Sunday, May 18, 2008

ગની દહીંવાલા

"ગની" પર્વતોની સામે આ રહ્યુછે શીશ અણનમ,
કોઇ પાંપણો ઢળ્યા ત્યા હું ઝુકી ગયો છું.
ગની દહીંવાલા

Tuesday, May 6, 2008

लकडी का घोडालकडीकी काठी,काठी का घोडा,
घोडेकी दूम पे जो मारा हथोडा,
दोडा दोडा दोडा घोडा,दूम उठाके दोडा.

Hiren

ઉંચો ગઢ ગીરનાર, વાદળ થી વાતુ કરે.
સાવજડા સેજળ પીઍ, એવા નમણા નરને નાર.

Monday, May 5, 2008

Varraja,DULHA


Maher Varraja.Maniyaro Ras

The Great Maher Maniyaro Ras.
Dandiya in treditional dress,
Visavada Ras mandali.
(Photo by S.A.Munshi)
Be Happy !!!!!!
Keep Smile !!!!!

Thursday, April 17, 2008

maher javamard KALWA ODEDRA,
At kalwa chowk, Junagadh.(Guj.)(India)

Friday, April 11, 2008

|| દોસ્ત ||

અવર તો અવર છે કદરદાન મિત્રોય,રાખેછે વર્તાવ એવો અમોથી,
પરાયા વતન માં અમે આવી જાણે-ફિરંગીની પેઠે વસાહત કરી છે. - અમૃત ઘાયલ -

બેવફા નિગાહને દેખીજો ઇનાયત,
શૌક સે હમનેભી ફરેબ ખાયે.
પીછે મૂડ્કે જો દેખા કાતિલકો,
દોસ્તો કે ચહેરે નજર આયે. - વિઠ્ઠલ પટેલ -

તેરે જલવોને મુજે ઘેર લીયા હૈ અય દોસ્ત,
અબતો તન્હાઇ કે લમ્હે ભી હસીં હોતે હૈ. - ??? -

જબ કહા યાર સે દિખા સૂરત,
હંસ કે બોલા કિ દેખો અપના મૂંહ. - ??? -

તસ્વિરે દોસ્ત દિલમેં કુછ ઐસે ઉતર ગયી,
ઝોલી મેરી મુરાદ કે ફૂલો સે ભર ગયી. - ??? -

તેરી તલાશ કી મંઝીલ અભી હૈ દૂર અય દોસ્ત,
અભી તો ખુદ મુઝે અપના નિંશાં નહીં મીલા. - ??? -
What a Golden Days!!!!
FRIENDSHIP

|| હમ હીન્દુસ્તાની ||

માંગશો તો કદાચ મહેલ મળી જશે,
પણ દિલનો ખુણો મળવો મુશ્કેલ છે.
મોત સામે લડશો તો જીંદગી મળી જશે,
પણ જીંદગીથી હારશો તો મોત મુશ્કેલ છે.
કાગળનાં ફુલોમાં મીઠી મહેંક મળી જશે,
પણ માનવ હૈયામાં મહેંક મળવી મુશ્કેલ છે.
અહીં ગુજરાતી,બંગાળી,કાશ્મીરી મળી જશે,
પણ હીન્દુસ્તાની માનવ મળવો મુશ્કેલ છે.

માણસ

માણસ ને બનાવ્યા પછી ભગવાનને થયુ,
કે ભૂલ આમાં કંઇક થઇ ગયી છે.
વરસો પછી હવે ખબર પડી કે,
તેમા માણસાઇની ખામી રહી ગયી છે.

હાયકુ

મહાત્મા ગાંધી
રોડ પર દુકાન
દેશી દારૂની

Thursday, April 10, 2008

હોંશલા

જલતી હૂઇ શમા પર,જલને વાલે હમ નહી.
પરવાને હમ જરૂર હૈ,પર મરને વાલે હમ નહી.
નહી ઐસા કિ દિલમે હમારે,આગસે ખેલને કા દમ નહી.
પર ઠોકર ખાઇ ફીર સમ્હલે,અબ ગીરને વાલે હમ નહી.

Thinking of Day

Fame is a vapor,
Popularity an accident,
Riches take wing,
Only one thing endures,
And that is CHARACTER.

શરુઆત

હલ્લો દોસ્ત,આપણે મળીશુ અહી.